રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે.
આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્થળ તરીકે જાણીતું છે.
સમસ્ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્ઘાર કરવામાં આવેલ છે.
બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ...
ગારીયાધાર (જીલ્લો ભાવનગર) આ જગ્યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે. અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમા દરેક ધર્મના લોકો...
રખાવટ -લોકસાગરના મોતી વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે આવીને ઊભો...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા એની જઈ ચિતા એ ચડે
એની ઉઘાડી રાખવા ડેલી, જગદંબા તું આવજે વેહલી.