સદા સુર્યપૂજક અને ઉજ્જવળ આધાર,
કરો કિરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાર (કાઠિયાવાડ)
પડે પડકાર ને બુંગીયા વાગતા,શૂર શરણાઈના કાને પડતા,
ફાકડા કઠીઓ વરમાળાને ફેકતા,લાડલી માંડવે આવે મરતા,
કવિ મેકરણ કહે કિર્તી કાઠમાં ચાર યુગ રાખવા છંદ કીધા,
“તે દી અશ્વના સ્વાર થઈને હાથ તલવાર લઈ કાઠિઓએ કાઠિયાવાડ કીધો”