ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે
કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે
સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે
ધર ધરમની ધરવા, પરદુઃખ હરવા મરદો મરવા તેગ ધરે..
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો