એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું રે, હવે થયું...
બ્લોગ
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે. અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ, મોંઘા મૂલની...
આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા…… (૨) શરદપૂનમની રાતડી ને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ વૃંદા તે વનના ચોકમાં કાંઈ નામે...
આજની ઘડી તે રળિયામણી, હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી જી રે તરિયા તોરણ તે બંધાવિયા, હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી...
આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ! આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને; દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી.. આ...
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય તો વસ્તુ...
હેઠા ઊતરીને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર રે, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા. અખંડ અમર અવિનાશી ભાળ્યા, ને વસ્તુ છે અગમ...
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો, ને રાખજો રૂડી રીત રે, અજાણ્યા સાથે વાત નવ કરજો, ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ. આગળ ઘણાં મહાત્મા થઈ ગયા ને તેણે...
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી વચન છે...
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે સમજવી સદગુરુ કેરી શાન રે, વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી મેલી દેવું અંતરનું માન રે …. સર્વ ઈતિહાસનો પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની...