પોરબંદર ચોપાટી બીચ
પોરબંદર જિલ્લામાં આમ તો મિંયાણી થી લઈને માધવપુર સુધી ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો આવેલો છે. જેમાં મોટાભાગના દરિયાકાંઠે ખાણો ધમધમતી હોવાના કારણે આ રળીયામણા દરિયાકાંઠાની સુંદરતાને ગ્રહણ લાગી ગયું છે. જો કે પોરબંદરના ચોપાટી ખાતેનો દરિયો પણ તરણ માટે સાનુકુળ હોવાનું કહેવાય છે. જેને કારણે દર વર્ષે અહીં રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધા પણ યોજાય છે. આ દરિયાકાંઠે ભેખડો નહીં હોવાને કારણે અને દરિયો શાંત હોવાને કારણે રળીયામણો લાગે છે.
Porbandar’s coastal line is just half a kilometre away from the city. Popularly known as Chowpatty, it is one of the main attractions for the local population as well as tourists, to visit and enjoy the beautiful scenery throughout the year.