અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી…
લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો ,
મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો,
આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી,
શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..
અમરલોકથી આવ્ય અમારા શાયર
February 3, 2014
3,286 Views
1 Min Read
આ પણ વાંચો
ગામડામાં વસ્તી નાની હોય, ઘરે-ઘરે જ્ઞાની હોય, આંગણિયે આવકારો હોય, મહેમાનોનો મારો હોય! ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય, રામ-રામનો રણકારો હોય...
દિલાવરી ની વાર્તા ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી...
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની થનગાટ કરે . . . ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ261
- ઉદારતાની વાતો33
- કલાકારો અને હસ્તીઓ43
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું54
- તેહવારો47
- દુહા-છંદ96
- પાળીયા17
- ફરવા લાયક સ્થળો96
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો39
- શૌર્ય કથાઓ39
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
Follow us on Instagram
[instagram-feed]






