આ 17 મી સદી નો ત્રાગુ કરતા બ્રાહ્મણ નો પાળીયો છે જે પોતાના ગળે કટાર નાખી ને મ્રુત્યૂ ને વર્યો છે આ પાળીયો ઝાલાવાડ ની અંદર આવેલા હળવદ નો છે હળવદ શહેર ની બહાર પુર્વ દીશા મા સ્મશાન મા આ આવેલો છે
વાંચકો પાસે આવા પાળીયા ઓ વીષે કાઇ માહીતી હોય તો અમને જાણ કરવા વીનંતી