સોનેરી છડી,રૂપેકી મશાલ,જરિયાન કી જામવાળી,ચાચરના ચોક વાળી,ગબ્બરના ગોખવાળી, પાવાગઢના પહાડ વાળી,માર્કડ મુની ની પુજેલી, સુર્ય ચંદ્રની સંભાળ લેનાર,સપ્તદીપની સપ્ત ચંડિકાનવખંડ નારાયણી નવદુર્ગા,અંબા ઈશ્વરી ભોળી ભવાની,તેત્રીસ કરોડ દેવોની દેવી,ચૌદ ભુવનેશ્વરી,રિદ્ધિ સિધ્ધીની દાતા,વૈષ્ણોદેવી મા જગદંબા ,એવી કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયામાને ઘણી ખમ્મા , ઘણી ખમ્મા…
શ્રી ઉમિયા માતાની છડી
October 14, 2014
2,091 Views
1 Min Read

આ પણ વાંચો
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती...
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું...
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી અંતરમાં બદલ્યું ને નિર્મળ...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો