જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
સોરઠી ગામઠી ગઝલ (અછાંદસ) બેહૂદુ લાગે તો માફી જરા લખણ આ ગામડિયું સે, આંગળિયુંથી દાઇરભાત ખાતા લાગે જણ ઉતાવળિયું સે; ગૅસસ્ટવના ગતકડાંમાં ઇ ન પડે લોકઉજળા, પકાવવા...
હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના દરિયાકાંઠાનો...
રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગણેશપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરે હિંદુ શાસ્ત્રોમાં ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ જોવા મળે છે, તો જૈન શાસ્ત્રોમાં ચારણોને...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો