કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ… કહે રે વાણિયાણી તારા...
Author - Kathiyawadi Khamir
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે… તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું...
કેશોદ તાલુકાના તજજ્ઞોના મતા7નુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્થળ આવેલુ છે.જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે.તે જગ્યાએ થી નાની...
ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય...
વટ રાખવો પડે કોકદી વેરે, ભડ તો સામે પાગ ભરે, પ્રાઠી ઘર ધખશાળી પંવગે, કાઠી ભાલે માગ કરે , પાવર જયારે આફ્ળી પરજુ, ઘોડે ફર બાંધીયા ઘેર , જામ કટક દડી જેમ...
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કિંપાવતી અમ કથાઓ મરેલા ના રુધિર અને જીવતાઓના આંસુડાઓ સમર્પણ એ સહુ તારે...
હાલોને જાયેં સોનુંરે વીણવા વગડે છે છાબું વેરી રે લોલ, ધરતીના કાપડાની લીલી અતલસ છે, સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. લીલાં મખમલિયા આવળને પાંદડે, પીળાં પીળાં...
ત્રૈલોક્ય સુંદર જગદમંદિર દ્વારિકાનો સંક્ષિપ્ત ઈતિહાસ ઈ.સ. પૂર્વે ૪૦૦ વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની...
ગામડામાં વસ્તી નાની હોય, ઘરે-ઘરે જ્ઞાની હોય, આંગણિયે આવકારો હોય, મહેમાનોનો મારો હોય! ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય, રામ-રામનો રણકારો...
અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી? પુત્રને કેવી શિખામણ આપતી ? નારી ધર્મ કેવો હતો ? એ આ છંદની અંદર...