આભના ટેકા : દીકરા અને ભાણેજને મારનારનાં રખોપા કરનાર કાઠિયાવાડી ખમીર આપા આતા આહીર હમણાંજ ઊગેલા ફૂલના ટચૂકડા દડૂલા જેવા દેખાતા દેવળિયા ગામ પર આવું આવું...
ઉદારતાની વાતો
પ્રાચીના પીપળાનાં પાન ફરીફરતા અટકી ગયાં હતાં, સરસ્વતી નદીનાં ખળખળ વહેતા નીર થંભી ગયાં હતાં અને ગાંડી ગીરમાંથી હડેડાટ હાલ્યો આવતો વરણાગી વાયુ પણ થંભી...
થોડા વર્ષ અગાઉની આ વાત છે. ઝાલાવાડની ધરા પર મુળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં...
વર્ષો પેલાની વાત છે, બપોરનો સમય રસ્તો સૂમસામ હતો, આ રસ્તે એક ડોશીમાં કોઈની રાહ જોઈ બેઠાં હતાં, બાજુમાં ઘાસ– લાકડાનો ભારો હતો, અચાનક એક યુવાન ઘોડો પર...
એક બ્રાહ્મણ બીલખા દરબાર રાવત વાળા પાસે પૈસા માગવા ગયો કેમકે તેને પોતાની દીકરીના લગ્નના ખર્ચ માટે થોડા રૂપિયાની જરૂર હતી. આ બ્રાહ્મણઠેઠ ઝાલા વાડ ના...
આજે ઝાલાવાડ ના રાજા રજવાડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો...
વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં...
સત્યઘટનાનો પ્રસંગ છે. ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું...
સોરઠની ધરાનું એક નાનું ગામ એમાં રહે ‘આપો ભોવન’, બાપદાદાના વારસા માં મળેલી ખેતીથી ઘર થોડું સમૃદ્ધ. બાલબચ્ચામાં બે દીકરી ને એક દીકરો ધરાવે. દીકરાને તો...
વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ વણિક. ‘ને ક નામદાર, નેકીના કરનાર...
એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો...
દિલાવરી ની વાર્તા ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ...
દિલાવરી ની વાર્તા દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને...
”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી !!!!” ”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે !” ”અરે શું નિરાંત ? આ આપણા...
પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર...
દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે...
વિધા અને અનુભવના ઘડતર પ્રિય દાજીરાજ પશ્ચિમ ની સંસ્કૃતિ નો અનુભવ મેળવી હીંદ ના કિનારે, મુંબઈ ઉતાર્યા તે વખતે મુસાફરી ની ખર્ચી પાસે ના હોવાથી મુંબઈ થી...
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ...
દિલાવરી ની વાર્તા લોલવણ ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો. ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા. મામલતદાર સાહેબ ગાદીતકીએ બેઠા હતા...
ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે...
દિલાવરી ની વાર્તા દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખાના...
અખંડ ભારતના શિલ્પીની સાદાઈ સરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં હતાં. કોઈ તપસ્વીની ઓજસપૂર્ણ...
– ને રાજા ચંદ્રસેને મણિમય શિવમંદિર બંધાવ્યું ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો...
જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત...
રાખો, હવે રાખો બાપુ! આજ જો તમે ના પાડો તો મારા ગળાના સમ છે. ટંક બે ટંક, આપને ગોઠે ત્યાં સુધી રોકાજ્યો. મારા સમ છે. ખાંભા પધારો. ‘બાપુને કહો કે મારે...
કાઠિયાવાડનો રોટલો મોટો કહેવાય છે સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ધરા. રોટલો અને ઓટલો ગજબનો. સાધુ-સંતોના આશ્રમ, રામરોટી અને મમતાળુ મનેખથી ભર્યોભર્યો મલક...
બાઈની આંખમાંથી ડળક….ડળક…આંસુ ખરવા લાગ્યા. સાડલાના છેડાથી આંખો લૂછીને તે બોલી : ‘ભાઇ, તમારેને અમારે આંખનીય ઓળખાણ નથી. છતાંય નાણાં ચૂકવી...
નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી...
એભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯) ઝુંઝારી વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા પછીના આ પાંચમા વારસદાર વંશધર રાજવી...
લાઠી ગામનો દરબારગઢ, ઊગતા સૂરજનાં સોનેરી કિરણોથી લીંપાઈ ગયો. ઘણાં દિવસના ઉઘાડ પછી હૈયાનેહરખાવે તેવો ઉજાસ પથરાયો છે. ગઢ સાથે ગામમાં અને સીમમાં તેની અસર...
ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન...
-મેપા મોભની દિલાવરી અને ઉદારતાની વાર્તા સાત ખોટ્યના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું: ‘મારા બાપ! મારા આધાર!’ અને...