Kathiyawadi Khamir - Part 20

બ્લોગ

મંદિરો - યાત્રા ધામ

શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક

આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટર અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં કોળિયાકનો મેળો જાણીતો છે.જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.આ પરંપરાગત મેળો છે...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

આજ મારાં નયણાં સફળ થયાં

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું; પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું...

લગ્નગીત

એકડો આવડ્યો

એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! એકડો આવડ્યો...

ઈતિહાસ ઉદારતાની વાતો બહારવટીયાઓ

મોટપ

વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ વણિક. ‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી...

દુહા-છંદ

ચારણી નિસાણી છંદ

જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ પંખી ઉડે બગ પંત્તસી,ઓપે દંત ઉજ્જળ ચરય સિંદોરાં ચાચરા,ચમકંત...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ પંથક

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો ની વસ્તી છે તેના પરથી ઓળખાય છે ગોહિલવાડ. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડ્યાનું સ્વામી જેઠમલજી મહારાજ નોંધે છે...

લગ્નગીત

મોટા માંડવડા રોપાવો

મંડપ મહૂરત મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના દાદાને તેડાવો વીરની માતાને તેડાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો...

દુહા-છંદ

કળાવંત કુળવંત કાઠીયાણી

કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

રામ સભામાં અમે

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની હેલી રે, ત્રીજો પિયાલો મારાં રોમે...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators