Kathiyawadi Khamir - Part 25

બ્લોગ

લગ્નગીત

છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો

વરપક્ષ તરફથી છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી, અમારી ભાગોળે આવી ભમતી’તી, અમારી શેરીઓમાં અટવાતી’તી, તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે ! મારા ભઈલાને...

ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

ઘેડ પંથક

જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ...

સંતો અને સતીઓ

અરજણ ભગત

અરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ) ના શિષ્ય હતા. વતન: જામકંડોરણા પાસેનું ભાદરા ગામ...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

કાનજી તારી મા કહેશે

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ...

જાણવા જેવું

કાઠીયાવાડી ભોજન

કાઠયાવાડી ભોજન જેવુ અન્ય એકેય ભોજન નથી. કદાચ તમે આ વાત ધ્યાન માં લીધી હોય કે ના હોય પણ ૧૦૦% સાચી વાત છે કે તમે ગુજરાત માં સૌરાષ્ટ્ર ને બાદ કરતા કોઈ પણ અન્ય...

લગ્નગીત

ઢોલ ઢમક્યા ને

હસ્તમેળાપ – વરપક્ષ ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

ગિરિ તળેટી ને કુંડ દામોદર

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ...

ઈતિહાસ

ચારણ જ્ઞાતિનો ઇતિહાસ

રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગણેશપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરે હિંદુ શાસ્ત્રોમાં ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ જોવા મળે છે, તો જૈન શાસ્ત્રોમાં ચારણોને...

લગ્નગીત

કંકુ છાંટી કંકોતરી મોકલી

માણેકથંભ રોપણ કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ રોપિયો પહેલી...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators