બ્લોગ

મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર -રાજપરા

ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર  સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં...

તેહવારો

ગુજરાત સ્થાપના દિવસ

૧લિ મે ૨૦૧૩ – ગુજરાત સ્થાપના દિવસ ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મે, ૧૯૬૦માં થઇ હતી. દરેક રાજ્યનું ઉદઘાટન દેશના નેતા કરે, પરંતુ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

કેસર કેરી

આમ તો પશ્ચિમ ભારતમાં અલફોન્ઝો અથવા હાફૂસ કેરી તમામ કેરીની જાતોમાં ટોચ ઉપર છે પણ તેમ છતાં છેક એપ્રિલ સુધી ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં પાકતી લાંબી, લીલીછમ છાલ...

કલાકારો અને હસ્તીઓ

લીંબડીના રાજકવી

રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા શંકરદાનજી દેથા શાસ્‍ત્રીય ઢબે, કાવ્‍યશાસ્‍ત્ર – છંદશાસ્‍ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના કવિ...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

વા વાયા ને વાદળ ઊમટ્યાં

વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા. તમે મળવા તે ના’વો શા માટે નહીં આવો તો નંદજીની આણ … મળવા. તમે ગોકુળમાં ગોધન...

લોકગીત

ગુજરાતી લોકગીત

લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ...

કલાકારો અને હસ્તીઓ

નારાયણ સ્વામી

શક્તિદાન મહીદાન લાંગાવદરા ૨૯-૬-૧૯૩૮ થી ૧૫-૯-૨૦૦૦ નારાયણ સ્વામી રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓનાં ભજનને લગતા...

ફરવા લાયક સ્થળો

Jamjir Water Fall -Near Kodinaar

કોડીનાર તાલુકાના રમણીય અને હરવા ફરવા જોવા લાયક સ્થળો માનું એક એટલે ઝમઝીર ધોધ, જે ક્યારેક જમજીર ધોધ તરીકે પણ ઓળખાય છે, ચોમાસું પૂરું થવા આવે અને ગીર ની લીલી...

ઈતિહાસ સંતો અને સતીઓ

સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી

એક વખત ગ્વાલિયરના રાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો ગોતતા ગોતતા...

જાણવા જેવું

ભજન અને ભોજનનો મહિમા

ગીતાજીમાં ધર્મના આચરણની વાતો ઉપરાંત આપણને તેમાંથી જીવન જીવવાની કળા અંગે અનેક ગુહ્ય વાતો પણ જાણવા મળે છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ગીતાજીની ગણના થવાનું કારણ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators