રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય...
બ્લોગ
મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી રે, તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ વાંસલડી રે. પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી રે; દાદુર...
માલણ લાવે મોગરો રે, કાચી કળીનો હાર; આવતાં ભીંજે ચૂંદડી, રણ મેઘ ન પડે ધાર. રૂપલા કેરી ઊંઢાલણી રે, સોના કેરી થાળ; પીરસે પદ્મિની પાતળી રે, તમે આરોગો નંદલાલ. ચંદ્ર...
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો...
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે, સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે … ભોળી શેરીએ શેરીએ સાદ પાડે, કોઇને લેવા મુરારિ રે, અનાથના નાથને વેચે...
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે, નિત્ય સેવા...
બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારું નિંદ્રા આવે; ઉંઘ આળસ આહાર મેં આદર્યાં, લાભ વિના લવ કરવી ભાવે … બાપજી દિન પૂઠે દિન તો વહી જાય છે, દુર્મતિનાં...
પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધર ! તત્વનું ટૂંપણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું કુશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ, શુકજીએ...
પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ? નાથ ! મેલો હવે બાથ માંહે થકી શું કરશો હે બાંહ ઝાલી ? અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા...
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ એને ધ્યાવું રે, તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે … પ્રાણ થકી અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો...