ગીર કેહર ના વટ સાચા ને શીયાળ ભેળીયા શુ સમજે.
સિંહ જટાળો એ જ સમજવો હોય ઉદારી મસ્તી મા….ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;
સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.
સાવજ ના દુહા
May 11, 2021
9,610 Views
1 Min Read
આ પણ વાંચો
ધન ધન કાઠીયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકા અને રૂપ પદમણી નાર.
Share this:FacebookPinterestTwitterEmailPrint
કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે...
આઇ શ્રી ચાંપલ માં એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી, કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો. એક...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો