ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના...
Tag - સિંધુડો
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે...
[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન...
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી ! મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી ! પૂછી જોજો કોઈ ગુલામને- ઊઠ્યા કેવા ઓઘ એને...
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા...
લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ...
રણવગડા જેણે વીંધ્યા, વહાલી જેને વનવાટ; જે મરતાં લગ ઝંખેલો ઘનઘોર વિજન રઝળાટ : જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ – એ સુભટ કાજ કો’...
રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના...
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા...
આઘેરી વનરાઈ ઇંધન ક્યાં ચેતાય ? કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ? યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે, નોતરાં યુધ્ધનાં બારડોલી-ઘરે, દૂર બેઠેલ અમ પ્રાણ થનગન...
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ...
કંકુ ઘોળજો જી કે કેસર રોળજો ! પીઠી ચોળજો જી કે માથાં ઓળજો ! ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે; મીંઢોળબંધા તજી...
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે...
મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે...
જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે; ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે...
ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય...