September 13, 2026

સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ

September 29, 2014  ·  1 મિનિટ વાંચન

ગારીયાધાર (જીલ્લો ભાવનગર)
આ જગ્‍યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે.
અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે.
જેમા દરેક ધર્મના લોકો જોડાય છે.

સંબંધિત લેખ