શ્રી કાનજી ભુટા બારોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર હતા, તેમનો જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ અને તેમનું મૂળ વતન બગસરા પાસેનું ટીંબલા ગામ...
બ્લોગ
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ પીરોટન જામનગરના દરિયાઇ વિસ્તારમાં ઇન્ટર-ટાઈડ ઝોનમાં આવેલું છે. દરિયાઇ અભ્યારણ ઓગસ્ટ 1980 માં અને જુલાઈ 1982 માં મરીન નેશનલ...
સૌરાષ્ટ્ર ની મુખ્ય સપ્ત નદીઓ
ભાદર
શેત્રુંજી
ઓઝત
સુખ ભાદર
ભોગાવો
કાળુભાર
મચ્છુ
આ સાત મુખ્ય નદીઓ સિવાય બધી જ નદીઓ ના માર્ગ 50 માઈલ થી ઓછા છે.
ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે...
સુર્ય પૂજા એ પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. ભારત માં સુર્ય પૂજા ગુર્જરો ના આગમન પછી વિકસી હોવાનું જાણવા મળે છે. સુર્ય પૂજકો ‘સૌર’ ગણાતા અને સૌર-રાષ્ટ્ ઉપર થી...
ગોફણ તો ગેબી તણી, જેને વાગી રૂદામાંય; ચારો દિશાએ દિપક જલે, પશ્ચિમ ઘરાની માંય. ઈશુ ની સદી નો ઉતરાર્ધ અને આધાર મી સદી નો પૂર્વાર્ધ અને અઢારમી સદીનો પૂર્વાર્ધ...
મોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડાની કાળીયા ઠાકરે વરસાદથી રક્ષા કરી ભગતના કેડીયા ના ઓથે નિંભાડો પલડયો નહિ. આ ઘટના સાક્ષી મોલડીના દરબાર આપા રતા...
નાગદમણના કર્તા કવિ શ્રી સાંયાજી ઝૂલા ઇડર પ્રદેશના લીલાંછા ગામ, સોલંકીરાજ જયસિંહ આલાજી ઝુલાને આપેલ જેમની નવમી પેઢીએ સ્વામીદાસ ઝૂલા શિવભક્તોને ત્યાં શિવજીના...
બાળાપણની પ્રીત વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત, પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટવડિયે...
થોડા વર્ષ અગાઉની આ વાત છે. ઝાલાવાડની ધરા પર મુળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી...