નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે...
Tag - ગિરનાર
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો...
જુનાગઢ આરઝી હકુમતનો સીમ્બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત...
‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ...
ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ...
રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે...
સ્થળ અને મહત્વ: ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ...
ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન...
સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય; જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ...
કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે પળભર ઊભી પગથિયે...
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.
ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું! વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં...
માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે...
ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ...
ગીરીવર ગિરનારની તળેટીમાં આમકુ નેસ દાતારેશ્વર મહાદેવ – આશ્રમ
જય ગિરનારી