મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે...
Author - Kathiyawadi Khamir
કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા, વાટમાં વચ્ચે એક દી નકી આવશે...
માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે...
ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં, એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા ! ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી...
જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે; ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે...
હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં, હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં; પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી, હે…….જગમાં...
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન...
સૌરાષ્ટ્ર માં ગઢડા ખાતે આવેલ ૭૦ કિલો સોનાના ઉપયોગ અને રૂ.૨૧ કરોડ ના દાનથી સંપૂર્ણ શિખરો તથા સુવર્ણ સિંહાસન અને મુખ્ય ગર્ભગૃહના સુવર્ણદ્વાર સાથે તૈયાર...
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ...