।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।। ।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।। કવિ શ્રેષ્ઠ શ્રી તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ દુરી નું વર્ણન કર્યું હતું. પણ...
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના
છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર...
(રાગ – રામા કહું કે રામદેવ) કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર… ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ (૧) અંતર થી જે સાદ...
ખોડલ આઇ માડી, તુને રોઈશાડા ભાડી માડી ખમકા તું કરજે, વળી રાજી રાજી રેજે (૧) ચારણ ઘેર જન્મી, પાતાળ ગઈ પેલી અમૃત લાવે વેલી, ખોડલ અલબેલી (૨) ખોડલ સાદ...
રાવણ શિવનો ભક્ત હતો અને શિવના રોજ દર્શન થાય એ હેતુથી તે કૈલાસ પર્વત ઉપાડીને પોતાના સ્થાને લઇ જવા માંગતો હતો. જ્યારે રાવણ કૈલાસ ગયો ત્યારે આમ ન કરવા...
લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં Hind Ki Rajputaniya Thi Lyrics રંગમહેલ મેં બાનીયા બોત રહે, એક બોલ સુને નહિ બાનીયાં કા; દરબાર મેં ગુનીકા નાચ...
એક બીલી પત્રં એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર. દયાલુ રીજકે દેત હેં, ચંદ્રમૌલિ ફલ ચાર. કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું. આયો શરન તીહારે પ્રભુ, તાર તાર...
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…! કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં...
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં. પવન...
આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે; નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે; તા થૈ તા થૈ તાન...
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ...
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ...
સોનેરી છડી,રૂપેકી મશાલ,જરિયાન કી જામવાળી,ચાચરના ચોક વાળી,ગબ્બરના ગોખવાળી, પાવાગઢના પહાડ વાળી,માર્કડ મુની ની પુજેલી, સુર્ય ચંદ્રની સંભાળ...
મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી. ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી...
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु...
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું; પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન...
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની હેલી રે, ત્રીજો પિયાલો...
હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે હાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે. હાં રે કાન કિયા મુલકનો સૂબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો...
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ! હવે આવી ચૂક્યો પિયાલો, કે’વું હતું તે કહી દીધું પાનબાઈ! હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો...
સ્થળ સ્થળ મહીં તુજ વાસ હો,પળ પળ સદા મા જાગતી, દિન રત તારા ભક્તની સંભાળ મા તુ રાખતી (૨) મુજ કષ્ટ કાપી ભક્તના ણે સાચવે તારા ગણી, શ્રી મત અંબે આદ્ય...
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની...
પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના. ગીત ગોવિંદનું...
કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર, ભક્તિ ધરમ તે માંહે લોપાશે, રહેશે નહિ તેની મર્યાદ …. કળજુગ. ગુરુજીના કીધાં ચેલો નહીં માને ને...
કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં...
જુગતીને તમે જાણી લેજો પાનબાઈ, મેળવી વચનનો તાર રે, વચનરૂપી દોરામાં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર રે … જુગતી જુગતી જાણ્યા વિના ભક્તિ ન...
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં...
ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ કર જોડીને પ્રાર્થના કીધી...
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને એવું કરવું નહિ કામ રે, આપણી વસ્તુ ન જાય અવસ્થા ને એ જવાનું લેવું નહિ નામ રે … દળી દળીને. સેવા કરવી છેલ્લા...
ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ...
“હે સુર્ય ઉદય પામો, ઉદય પામો! મારે માટે પ્રતાપી તેજથી ઉદયપામો, જેને હું નજરે નિહાળું છુ, અને નથી નિહાળતો, તે સર્વ પ્રત્યે મને સુમતી પ્રદાનકરો.”...
વાગે ભડાકા ભારી ભજનના‚ વાગે ભડાકા ભારી રે હો જી… બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી… ભજનના વાગે ભડાકા ભારી રે… ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚ પ્રહલાદ...
કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ. નિર્મળ થઈને કામને...
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતિ; દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનુપમ અધર મૂરતિ … ધ્યાન ધર મન પરસન થશે, કર્યાં કર્મ...
નાગર નંદજીના લાલ ! રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ રાસ રમંતા મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી...
અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા? જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા. મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે. મોરલી મારો સુર છે ને...
જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ...
અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે...
વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા. તમે મળવા તે ના’વો શા માટે નહીં આવો તો નંદજીની આણ … મળવા. તમે ગોકુળમાં...
વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં દાતા તમે આવ્યા જલા ના વેશ માં…. માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા વીરબાઇ સરીખી...
પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ...
ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર...
ઉમિયા દુઃખ હરે,મા ઉમિયા દુઃખ હરે, આવ્યા શરણ તમારે (૨) બાળક દ્વાર પરે,મા ઉમિયા દુઃખ હરે… તુ અંબા તુ તુળજા, તુ બહુચરવાળી (૨) તુ ભુવનેશ્વરી માઈ...
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ...
ઇસરદાન ગઢવી ના પડછંદ અવાજે ચારણી શૈલીમાં ગવાયેલી હનુમાન ચાલીસા શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ...
કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા, વાટમાં વચ્ચે એક દી નકી આવશે...
ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી, હે મનાવી લેજો રે.. હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી, માને તો મનાવી લેજો રે.. મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને...
શું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત… સાખીઓ = કબીરસાહેબની પદો = મીરાંબાઇનાં રવેણીઓ\રમૈની = કબીરસાહેબની ભજનો = દાસી જીવણનાં આગમ = દેવાયત પંડિતનાં આગમ...
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી...
હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો હે આવજો, આવજો અજમલ ના કુંવર રે રણુજાના રાજા… ધૂપને રે ધુંવાડે વેહલા આવજો… એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો… હે આવજો...
પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚ ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી… પ્રેમ કટારી આરંપાર… ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી ! આંખ વીંચી...