જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે; ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે...
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં
ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય...
હાલોને જાયેં સોનુંરે વીણવા વગડે છે છાબું વેરી રે લોલ, ધરતીના કાપડાની લીલી અતલસ છે, સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. લીલાં મખમલિયા આવળને પાંદડે, પીળાં પીળાં...
ગામડામાં વસ્તી નાની હોય, ઘરે-ઘરે જ્ઞાની હોય, આંગણિયે આવકારો હોય, મહેમાનોનો મારો હોય! ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય, રામ-રામનો રણકારો...
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી...
રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ...
કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા; પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા. અશોકધર્મલિપિથી ઉર પાવન; જિનવર-શિષ્યોની મનભાવન. સત્ય-અહિંસાની આંખે...
રાજકોટ રંગીલું શહેર છે, જેની ઉપર માલિકની મ્હેર છે હે રાજકોટ રંગીલું શહેર છે લોક રૂડાં ને દિલના દિલેર છે હે રાજકોટ રંગીલું શહેર છે રોડોમાં રોડ એક...
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે …...
અમે અમદાવાદી… અમે અમદાવાદી… જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી… ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી… અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો, જ્યાં પહેલા...
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને...
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે...
હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો, રાતો ચૂડો ભાઇની માશીનો; માશી ગ્યાં છે માળવે, ભાઇનાં પગલાં રે જાળવે. હાં…..હાં હાલાં ! હાલ્ય વાલ્ય ને...