જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જુનાગઢમાં આવેલી દેવાયત બોદરની પ્રતિમાજુનાગઢ ના ભાવી રા, રા’નવઘણ ને બચાવવા ખાતર જેણે પોતાના વહાલસોયા પુત્રનું બલિદાન આપી દેતા એકવાર પણ વિચાર્યું...
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી...
તળ ઉંડા જળ છીછરાં, કામન લંબે કેશ; નર પટાધર નીપજે, કોડીલો કચ્છ દેશ. ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે. કચ્છના જાડેજા રાજવીઓ માતંગ તથા...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો