કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી ભક્તિ પર વિશ્વાસ ન હોય તો અમે જઇએ છીએ એમ કહીને શ્રી રાણી માં શ્રી રૂડી માં એમનાં ઠાકોરજી (શ્રી ક્રિષ્ના) ને આંગળી જાલી ને લઇ નીકળે છે બેડી (રાજકોટ) પહોંચ્યા ત્યાં વિસામો લ્યે છે હાલ મા પણ ત્યાં વિસામો તરીકે ત્યાં નું મંદિર પ્રખ્યાત છે ત્યાં પાણી ની વાવ છે ત્યારે રાજકોટ નાં રાજન ને ખબર પડે છે કે શ્રી રાણી માં શ્રી રૂડી માં આવ્યા છે તો રાજન દોડી આવે છે માતાજી તમે રાજકોટ પધારો હું તમને રાજકોટ માં રોકાણ કરવાનું આમંત્રણ આપુ છું અને રાજકોટ માં નકલંક મંદિર નુ નિર્માણ કરે છે અને પરચો આપે છે ત્યાં લીમડા ની એક ડાળ હાલ માં પણ મીઠી છે અને રાજકોટ નો પ્રેમ જોઇ માતાજી આશીર્વાદ આપે છે દેશ અને પરદેશ માં કુદરતી આફત આવશે પણ રાજકોટ ને આન્ચ નહીં આવવા દઉ આ મારા આશીર્વાદ છે….. ત્યારથી રાજકોટ માં બહાર થી ભુખ્યા આવશે ભુખ્યા ઉન્ઘશે નહિ ભોજન મળી જ જશે
શ્રી રાણી માં શ્રી રૂડી માં
September 11, 2014
6,326 Views
1 Min Read
આ પણ વાંચો
વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજ નું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં...
ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી તેમના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ...
1931ના વર્ષમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ રંગપુર ગામ નજીક રસ્તો બાંધવાની કામગીરી દરમિયાન ત્યાં એક આકસ્મિક શોધ થઈ. હાલનું રંગપુર ઘણા વિશાળ ટીંબા પર...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ261
- ઉદારતાની વાતો33
- કલાકારો અને હસ્તીઓ43
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું54
- તેહવારો51
- દુહા-છંદ96
- પાળીયા17
- ફરવા લાયક સ્થળો96
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો39
- શૌર્ય કથાઓ39
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
Follow us on Instagram
[instagram-feed]






