છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર...
Tag - ગંગા સતી
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ...
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ...
મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી. ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી...
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ! હવે આવી ચૂક્યો પિયાલો, કે’વું હતું તે કહી દીધું પાનબાઈ! હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો...
પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના. ગીત ગોવિંદનું...
કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર, ભક્તિ ધરમ તે માંહે લોપાશે, રહેશે નહિ તેની મર્યાદ …. કળજુગ. ગુરુજીના કીધાં ચેલો નહીં માને ને...
કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં...
જુગતીને તમે જાણી લેજો પાનબાઈ, મેળવી વચનનો તાર રે, વચનરૂપી દોરામાં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર રે … જુગતી જુગતી જાણ્યા વિના ભક્તિ ન...
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને એવું કરવું નહિ કામ રે, આપણી વસ્તુ ન જાય અવસ્થા ને એ જવાનું લેવું નહિ નામ રે … દળી દળીને. સેવા કરવી છેલ્લા...
કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ. નિર્મળ થઈને કામને...
સાચું નામ: ગંગાબાઇ ફહળુભા ગોહિલ ઉપનામ: સોરઠનાં મીરાંબાઇ જન્મ: 1846 – રાજપરા – પાલીતાણા અવસાન: ૧૮૯૪ માતા: રૂપાળીબા પિતા: ભાઇજી જેસાજી સરવૈયા ભાઇ બહેન:...
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય...
હેઠા ઊતરીને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર રે, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા. અખંડ અમર અવિનાશી ભાળ્યા, ને વસ્તુ...
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો, ને રાખજો રૂડી રીત રે, અજાણ્યા સાથે વાત નવ કરજો, ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ. આગળ ઘણાં મહાત્મા થઈ ગયા...
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી...
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે સમજવી સદગુરુ કેરી શાન રે, વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી મેલી દેવું અંતરનું માન રે …. સર્વ ઈતિહાસનો પ્રખ્યાતિ તો...
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી રજ...
સદગુરુ વચનના થાવ અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે … સદગુરુના. અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે...
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું એ ચારે વાણી થકી પાર રે, સ્વપ્નમાં પણ જે ચળે નહીં એ તો નિર્ભય નર ને નાર રે … સત્ય વસ્તુમાં ભેદવાણીપણાનો સંશય...
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત...
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ! હવે આવ્યો બરાબર વખત; ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો, હવે લાંબો નથી કાંઈ પંથ … વીણવો. આ રસ-પાત્ર અગમ અપાર...
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને...
વિવેક રાખો તમે સમજી ચાલો, ને વસ્તુ રાખો ગુપત રે મુખના મીઠા ને અંતરના ખોટા, ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે … વિવેક. અજડ અવિવેકી ગુરુથી વિમુખ...
વસ્તુ વિચારીને દીજીએ જોજો તમે સુપાત્ર રે, વરસા સુધી અધિકારીપણું જોવું ને ફેર ન રહે અણુમાત્ર રે … વસ્તુ. ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે, ને...
વચન સુણીને બેઠાં એકાંતમાં, ને સુરતા લગાવી ત્રાટક માંય રે; સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા, ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે … વચન. ખાનપાનની ક્રિયા...
વચન વિવેકી જે નરનારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય રે, યથાર્થ વચનની સાન જેણે જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી. વચનમાં સમજે તેને...
લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં કૂંચી રે બતાવું અપાર રે, એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે ને લાગે ભજનમાં એક તાર રે …. લાભ જ લેવો હોય તો પ્રથમ...
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ લોકની મરજાદ રે, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદવિવાદ રે … રમીએ કર્તાપણું કોરે મૂકીને રમતાં...
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો, ને આદરો તમે અભ્યાસ રે, હરિ ભાળવા હોય તો હિંમત રાખો, જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે … યોગી. રજોગુણી તમોગુણી આહાર...
મન વૃત્તિ જેની સદાય નિર્મળ પડે નહીં ભવસાગર માંહ્ય રે, સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું લાગે નહીં માયા કેરી છાંય રે …. પિતૃ ગ્રહ દેવતા કોઈ નડે...
મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ રે … મેદાનમાં સાન સદગુરુની જે નર...
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં, દેખાડું હરિ કેરો દેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું, જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને. સુક્ષ્મ સૂવું...
ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ, રહે છે હરિ એની પાસ રે, એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે, જ્યારે થાવ સદગુરુના દાસ રે … ભક્તિ હરિની અભયભાવના લક્ષણ...
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે...
પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે, સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને અઢળક પ્રેમ ઉરમાંય રે … પ્રેમલક્ષણા પ્રેમલક્ષણા ભક્તિ...
પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે સનકાદિક આવ્યા તેને દ્વાર રે, રાજયોગનો અભ્યાસ બતાવ્યો જેથી પ્હોંચી ગયા પરાને પાર રે … પૃથુરાજ ઉધ્ધવે કૃષ્ણ સાથે...
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે, ત્યારે સાધના સર્વ શમી જાય રે, કરવું એને કાંઈ નવ પડે ને સહજ સમાધિ એને થાય રે … પાકો પ્રેમ કર્તાપણું સર્વે મટી જાય...
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું, ને આપું જોને નિર્મળ જ્ઞાન રે, જનમવા મરવાનું તમારું મટાડીને ધરાવું અવિનાશીનું ધ્યાન રે … પરિપૂર્ણ. નામરૂપને...
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં ને થઈને રહેવું એના દાસ રે … નવધા ભક્તિમાં રંગ ને રૂપમાં...
ધ્યાન ધારણા કાયમ રાખવી, ને કાયમ કરવો અભ્યાસ રે, ભાળી ગયા પછી તૃપત ન થાવું, ને વિશેષ રાખવો ઉલ્લાસ રે … ધ્યાન. ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું; ને...
જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં, ત્યાં લગી ભગતિ ન થાય રે, શરીર પડે વાકો ધડ લડે, સોઈ મરજીવા કહેવાય રે … જ્યાં લગી પોતાનું શરીર માને નહીં મનનું...
જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે, દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો સુનની માંય રે … જીવ ને. તમે હરિ હવે ભરપૂર...
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, ને ફળી ગઈ પૂરવની પ્રીત રે. ટળી ગઈ અંતરની આપદા, ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે … ચક્ષુ. નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો...
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ! જેથી જાણવું રહે નહિ કાંઈ, ઓઘ રે આનંદના કાયમ રહે, ને સેજે સંશય બધા મટી જાય … ગુપત. શુરવીર થૈને સંગ્રામે ચડવું...
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી અંતરમાં બદલ્યું...
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે, ને સમજીને રહીએ ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ...
ઊલટ સમાવ્યો સૂલટમાં ને સૂરતા ગઈ સૂન માંય રે, ભાળી સ્વામીની ભોમકા ને હરિ જોયા અખંડ સુન માંય રે … ઉલટ. આવરણ મટી ગયા ને હવે થયો છે આનંદ રે, બ્રહ્મ...
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું, ને વાળ્યું સતીએ પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું છે પ્રસન્ન રે…એટલી. ચિત્ત સંવેદન સર્વે મટાડી...
એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, મોટો કહું છું ઇતિહાસ રે, એ ઇતિહાસ સાંભળશો ત્યારે પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે … એકાગ્ર મનવાણીથી પરની વૃત્તિ...
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ વચનથી અધિક નહીં કાંઈ રે, વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા નિર્ગુણમાં સમાય રે … આદિ અનાદિ કર્મકાંડ એને નડે...
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને...
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી તીરથ વ્રત પછી...
અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે, શિષ્ય કરવા નહિ એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે … અંતઃકરણથી. અંતર નથી જેનું ઉજળું, ને...