લગ્નગીત

લગ્નગીત

બાગમાં છંટાવો કાજુ કેવડો

સાંજી બાગમાં છંટાવો કાજુ કેવડો વાડીમાં રોપાવો નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો છગનભાઈનો કુંવર કાજુ કેવડો મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો...

લગ્નગીત

બે નાળિયેરી

સાંજી માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી ઓઢો...

લગ્નગીત

બારે પધારો સોળે હો સુંદરી

વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ બારે પધારો સોળે હો સુંદરી આંગણે અલબેલા ઊભા રહ્યાં આંગણે અલબેલા ઊભા રહ્યાં બારે નીકળતાં અમે હો લાજિયે અમને અમારા...

લગ્નગીત

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

સાંજી નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે આવ્યો વાયરાનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે દોશીડાને હાટે...

લગ્નગીત

બોલ્યાં મધરાતુનાં મોર

બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બપૈયા એ દિધા વરનાં વધામણાં રે લોલ.. વરરાજાનો શ્યામ રે ભીનો વાન.. વરરાજા ની માથે પીળી...

લગ્નગીત

ભાદર ગાજે છે

આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે...

લગ્નગીત

બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં

બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં, બેની મેલ્યો છે સૈયરુનો સાથ, મેલીને ચાલ્યા સાસરે. બેની મેં તમને મિલનબેન વારિયા, બેની ન રમજો માંડવા હેઠ, ધુતારો ધૂતી...

લગ્નગીત

માયરામાં ચાલે મલપતા

કન્યા પધરામણી ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા મલપતા મલપતા ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો...

લગ્નગીત

પહેલું પહેલું મંગળિયું વરતાય રે

પહેલું પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે, અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે, સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે. બીજું બીજું મંગળિયું...

લગ્નગીત

પાવલાંની પાશેર

પીઠી પાવલાંની પાશેર લાડકડાંને હળદી ચડે છે પાવલાંની પાશેર જીગરભાઈને પીઠી ચડે છે અડધાની અધશેર લાડકડાંને હળદી ચડે છે અડધાની અધશેર જીગરભાઈને પીઠી ચડે છે...

લગ્નગીત

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

સાંજી ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે સવિતાબેન તમે વેગે વેલા આવો રે નાના મોટાને...

લગ્નગીત

ગણેશ પાટ બેસાડિયે

સાંજી ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર સાંજ સવારે પૂજીયે જો...

લગ્નગીત

ગણપતી પૂજા કોણે કરી

ગણપતી ઉપર ચોપડેલા સિંદુર, આજે ગણપતી પૂજા કોણે કરી? આવ્યા હતા અનિલભાઈના કુંવર, આજે ગણપતી પૂજા એણે કરી. આવ્યા હતા મહેશભાઈના ભત્રીજા, આજે ગણપતી પૂજા એણે...

લગ્નગીત

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે, અમે તેડી જાશું અમારે ઘેર. ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે. ભાભીના દાદા ઉભા ઉભા જોઈ રહ્યા રે, ભાભીના માતા કરે છે વિષાદ...

લગ્નગીત

કોયલ બેઠી આંબલિયાની ડાળ

સાંજી કોયલ બેઠી આંબલિયાની ડાળ મોરલિયો બેઠો રે ગઢને કાંગરે હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોયલ માંગે...

લગ્નગીત

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે… કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે… જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી, કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે...

લગ્નગીત

એકડો આવડ્યો

એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ...

લગ્નગીત

મોટા માંડવડા રોપાવો

મંડપ મહૂરત મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના દાદાને તેડાવો વીરની માતાને તેડાવો માણારાજ માણેકથંભ...

લગ્નગીત

પીઠી ચોળો રે પીતરાણી

પીઠી પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે હાથ પગ ચોળે રે વીરની ભાભી રે મુખડાં નીહાળે રે વીરની માતા રે પીઠી ચડશે રે જીયાવરને રે કાકા તેલ ચોળશે રે મારા વીરને...

લગ્નગીત

મારી બેનીની વાત ન પૂછો

મારી બેનીની વાત ન પૂછો મારી બેની બહુ શાણી રે એના ગોરા મુખડા આગળ ચંદરમા પણ કાળા રે તારી બેનીની શું વાત કરું હું કહેવામાં કંઈ માલ નથી બાંધી મૂઠી લાખની...

લગ્નગીત

નગર દરવાજે

સાંજી નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ...

લગ્નગીત

ધીમી ધીમી મોટર હાંકો

જાન તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા પહેલે દરવાજે ઊભી રાખો રે પહેલે દરવાજે કસુંબીના હાટ છે ઘરચોળા...

લગ્નગીત

ચાલોને આપણે ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે મહિયરની મમતા મૂકોને મહિયરની મમતા મૂકોને ચાલોને આપણે ઘેર રે ચાલોને આપણે ઘેર રે બાપુની...

લગ્નગીત

રાય કરમલડી રે

જાન પ્રસ્થાન મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે ફાલી છે લચકા લોળ રાય કરમલડી રે વાળો જીગરભાઈ ડાળખી રાય કરમલડી રે વીણો અમીવહુ ફૂલડાં રાય કરમલડી રે...

લગ્નગીત

દૂધે તે ભરી રે તળાવડી

માયરા દૂધે તે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ ઈશવર ધોવે ધોતિયાં, પારવતી પાણીની હાર હળવાં તે ધોજો ઈશવર ધોતિયાં, છંટાશે મારાં ચીર અમ ઘર દાદોજી રિસાળવા...

લગ્નગીત

દાદા એને ડગલે ડગલે

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે દાતણ કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે નાવણ કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે કંદોઈ...

લગ્નગીત

દરિયાના બેટમાં

સાંજી દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો...

લગ્નગીત

છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો

વરપક્ષ તરફથી છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી, અમારી ભાગોળે આવી ભમતી’તી, અમારી શેરીઓમાં અટવાતી’તી, તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે ...

લગ્નગીત

ઢોલ ઢમક્યા ને

હસ્તમેળાપ – વરપક્ષ ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા પ્રેમે નીરખ્યા ને વરવહુના...

લગ્નગીત

કંકુ છાંટી કંકોતરી મોકલી

માણેકથંભ રોપણ કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ...

લગ્નગીત

ઘરમાં નો’તી ખાંડ

ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ...

લગ્નગીત

ગોર લટપટિયા

ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા મારે છેટાંની છે જાન ગોર લટપટિયા મારે થાય છે અહૂર ગોર લટપટિયા ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા ગોરને નળિયા જેવડું નાક...

લગ્નગીત

પીઠી ચોળોને પંચકલ્યાણી

પીઠી પીઠી ચોળોને પંચ કલ્યાણી પીઠી કિયા રે મુલકથી આણી પીઠી સુરત શહેરથી આણી પીઠી વડોદરામાં વખણાણી પીઠી મુંબઈમાં રે ગવાણી પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની...

લગ્નગીત

કન્યા છે કાંઈ માણેકડું

કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે, કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે...

લગ્નગીત

મારા નખના પરવાળા જેવી

ચુંદડી ઓઢણ મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી ઓઢોને સાહેબજાદી ચૂંદડી હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી મારા દાદાજી દેખે...

લગ્નગીત

નાણાવટી રે સાજન બેઠું માંડવે

નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભાના રાજા એવા જીગરભાઈના દાદા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું...

લગ્નગીત

મોસાળા આવિયા

મોસાળું ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા...

લગ્નગીત

લાડબાઈ કાગળ મોકલે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે રાયવર વેલેરો આવ સુંદરવર વેલેરો આવ તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે હું તો કચરાળી શેરીએ લાડવૈ નહિ હાલું ઘડી ન વેલો પરણીશ ઘડી...

લગ્નગીત

લીલા માંડવા રોપાવો

મંડપ મહૂરત લીલા માંડવા રોપાવો લીલા ચોક સજાવો માણારાજ લીલા વાંસ વઢાવો રૂડાં માંડવા બંધાવો માણારાજ લાડેકોડે લીલાબેન પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો...

લગ્નગીત

સીતાને તોરણ રામ પધાર્યાં

વરરાજાને પોંખણ સીતાને તોરણ રામ પધાર્યાં લેજે પનોતી પહેલું પોંખણું પોંખતાને વરની ભમર ફરકી આંખલડી રતને જડી રવાઈએ વર પોંખો પનોતા રવાઈએ ગોરી સોહામણા...

લગ્નગીત

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

હસ્તમેળાપ – કન્યાપક્ષ હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા ઉત્તમકુળની છે કન્યા વરરાજા… હાથ o દીકરી ઉછેરી રૂડી રીતે વરરાજા, શિખામણ ભેળી આપી સાથે વરરાજ…...

લગ્નગીત

હેતે લખિયે કંકોતરી રે લોલ

હેતે લખિયે કંકોતરી રે લોલ હેતે લખિયે કંકોતરી રે લોલ લખિયે રૂડાં કુળદેવીના નામ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ...

લગ્નગીત

કાળજા કેરો કટકો મારો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે...

લગ્નગીત

પરથમ ગણેશ બેસાડો રે

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો ઘોડલે...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators