લોકસંસ્કૃતિ અને ભવાઈનું છડીદાર લોકવાદ્ય : ભૂંગળ આપણું પરંપરાગત લોકવાદ્ય ભૂંગળ ભવાઈ સાથે જોડાયેલું છે. એમ કહેવાય છે કે અસાઇત ઠાકરે 13મી સદીમાં ભૂંગળ...
લોકગીત
ઘોડાં, ભેસું, ઊંટ, ગાયો એ બધા સોરઠી લોકજીવનમાં એનો સંસ્કારફાળો કેટ્લો ભાતીગળ છે, અને કેટલે રોમાંચક અને સંવેદનકારક હતો, તે વખતે પશુધન કેવળ આર્થિક ધન...
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે...
[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન...
આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં….કે હાલો…. આપણા મલકમાં ઓઢણ ઓરડા, ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન...
ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ...
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય...
જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે...
[1] શીળો સારો હોય તો, બાવળનેય બેસાય; (પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા ! પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો...
લોકવાર્તાના નાદવૈભવમાં અશ્વ: રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક… તબડાક… તબડાક‚ ને બાગડદા… બાગડદા… બા ગડદા… પેગડે પગ મૂકીને ઘોડી...
લોક ગીત કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ, હાંરે મામો શ્રીગોપાળ...
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા...
ચોમાસાનો ચારણી છંદ અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ બની બહારમ, જલધારમ દાદુર ડક્કારમ, મયુર પુકારમ તડિતા તારમ, વિસ્તારમ ના લહી સંભારમ, પ્યારો અપારમ નંદકુમારમ...
જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,પ્રેમ શોર્ય અંકિત; તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત...
આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં...
લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ...
ઝવેરચંદ મેઘાણી ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭ આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના કોઈ દી સાંભરે નઇ મા...
પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર; કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર. કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી, ઓધરિયાં અણપાર; તો ખોટી બાજી તજો, કૃષ્ણ ભજો...
લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ...
ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ...
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર...
બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી...
લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી, તન છોટુ પણ મન મોટું, તન...
કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા, વાટમાં વચ્ચે એક દી નકી આવશે...
માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે...
ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં, એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા ! ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી...
હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં, હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં; પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી, હે…….જગમાં...
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન...
કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ… કહે રે વાણિયાણી તારા...
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે… તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું...
અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી? પુત્રને કેવી શિખામણ આપતી ? નારી ધર્મ કેવો હતો ? એ આ છંદની અંદર...
માંના હાથના રોટલા પાસે દેવોનું અમૃત પણ તુચ્છ છે. એ મીઠાશ સામે જગતની તમામ સંપત્તિ કે પદ-પ્રતિષ્ઠા પાણી ભરે ! એમાંય આખુ વર્ષ મહેનત કરીને ખેતર ખેડ્યું...
ધન્ય છે સોરઠની ભોમકા જ્યાં વહેતા ત્રિવેણીના નીર, ન્યાં નારી ભલી માયાળી ને નર રણબંકડા વીર, મેરુ સમો ગિરનાર ને તોતિંગ ઉપરકોટ ગઢ, જ્યાં સતી રાણકના આંસુ...
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…તારા રે નામનો છેડ્યો એક તારો, હું તારી મીરાં તું ગિરધર મારો… આજ મારે પીવો છે...
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ વેળા બપોરની થઇ’તી મોરી સૈયર, વેળા બપોરની થઇ’તી રે લોલ ચૈતરનું આભ...
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી...
જેસલ – તોરલ આ નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો? અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે તો એમાં આ ગીત પણ ચોક્કસ આવે જ. પાપ તારું પરકાશ...
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની થનગાટ કરે . . . ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને...
ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા, મારે પ્રભુ થઇ નથી પુજાવું, ધડ...
સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર...
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ આ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો આ પાણીડાંની મશે રે જીવણ જોવા...
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો, આપજે રે જી … હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું, કાપજે રે જી … માનવીની પાસે કોઈ...
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો, રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો, મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો ! લીલી ઘોડીના અસવાર રે...
હેઈ………..હેજી રે હે…. રણુજાના રાજા, અજમાલજીના બેટા વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો… હો.. હોજી હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય...
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે …...
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને...