વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય...
દુહા-છંદ
કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી સુંદર નામ.. કોઈ લખાવે ૐ...
કોઈ ચડાવે હાર કોઈ ચડાવે નારિયળ પણ શક્તિ ને ધરાવા,જેસો ચડાવે પિંડ ભાલા તારા મહુમદ ની દોઢિયે જેસાજી વેજાજીનું શૌર્ય ગીત હે એવા જેસા ને વેજાજી વીર...
ગીર કેહર ના વટ સાચા ને શીયાળ ભેળીયા શુ સમજે.સિંહ જટાળો એ જ સમજવો હોય ઉદારી મસ્તી મા…. ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;સવા બે હાથનું પૂંછ...
હરિગીત છંદ સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે, અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે. કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ. ભવ રોગ હર ભેષજ...
(છંદ ગીયામાલતી) ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે જંબુય...
બાળાપણની પ્રીત વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત, પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને...
ભાલ, સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વચલો વિસ્તાર નળકાંઠો કહેવાય છે. નળના કાંઠે પઢારોની વસ્તી વિશેષ જોવા મળે છે. તેઓ અહીંની મૂળ પ્રજા છે. એમના...
હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ...
સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી...
હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખામંડળની પૂર્વે કચ્છના અખાતને કાંઠેકાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી તથા બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં...
ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા. (દેશમાં એમ કહેવાતુ કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને...
સિતાર લઈ શ્યામના,ગાતી મીરાબાઈ ગુણ. તેદી હોત ગાયોની હત્યા,તો શક્તિ બનત સિંહણ. જલો રોટલા જમાડતો,પેરી ધર્મ ની પાઘ. (તેદી) હોત ગાયોની હત્યા, તોએ વિફરીન...
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર “શૂરા” બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય...
ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલાનો ઉલ્લેખ છે, પ્રાચીન કાળથી અનેક કલાઓમાં પારંગત લોકો વિષે શાસ્ત્રો માં પણ ઉલ્લેખ છે, કલા મુખ્યત્વે બે...
દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન...
અહાઢ ની કાળી વાદળીયૂ આવી ને..... મોરલા ના ટવકા યાદ આવ્યા હાવજ ની ડણકુ યાદ આવી બાપ આજ ગાંડી ગીર યાદ આવી..
કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચના એટલે છંદ બે પ્રકારના છંદ હોય છે. ૧ અક્ષરમેળ છંદ (મનહર, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા...
અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદુરે રંગાણા તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા...
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…! કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં...
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે...
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ. એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ… ખારી ધરતી, ખારો પાણી, ને મીઠા કચ્છી માડું, હી પાંજી નિશાની. આવી...
રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય તો લાજે સિહણના દુધડા, ઈને ભાવની ભોઠપ થાય Welcome to Kathiyawadi Khamir a perfect place to find Gujarati Duha Lyrics...
સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ નીરખતા નેણા ઠરે અને મટી જાય મનડા કેરી દોડ એવા સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ સદગુરુ પૂજ્ય ભોજલરામ બાપા -ફતેપુર શિષ્ય...
જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ પંખી ઉડે બગ પંત્તસી,ઓપે દંત ઉજ્જળ ચરય સિંદોરાં...
કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે...
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,
કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ
એવી શુરા અને શહીદો નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો...
વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા...
વાજ તુરંગ વિહંગ અસવ ઉડંડ ઉતંગહ જંગમ કેકાણ જડાગ રાગ ભીડગ પમંગહ તુરી ઘોડો તોખાર બાજ બરહાસ બખાંણ ચીંગો રૂહીચાળ વરવે રણ વખાણો બાવીસ નામ વાણી બોહત કવિ...
હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના...
જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું...
એમ કહેવાય છે કે…, સૌરાષ્ટ્રના પાંચરત્નો છે નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન. અયોધ્યા મથુરા માયા કાશી, કાંચી...
દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન...
શક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન સ્મરતા શૌર્ય નિપજે...
[1] શીળો સારો હોય તો, બાવળનેય બેસાય; (પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા ! પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો...
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ...
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા વાત જ નોખી છે… જે મોજ હેલા...
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે, મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પ્હાડ...
નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની...
આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર...
કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
સદા સુર્યપૂજક અને ઉજ્જવળ આધાર, કરો કિરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાર (કાઠિયાવાડ) પડે પડકાર ને બુંગીયા વાગતા,શૂર શરણાઈના કાને પડતા, ફાકડા કઠીઓ...
આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં...
કેવું આપણું ગામ છે… કેવું આપણું સૌરાષ્ટ્ર છે… ધાવી દૂધ મજબુત ધરણી તણા પાક પોષક જ્યાં વિવિધ પાકે મઘમઘે ફૂલડાં, મકરંદ ભમરા પીએ કોયલો જ્યાં...
જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત, એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ.. કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા...
ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું દુઃખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું સુકાણાં મોલ સૃષ્ટિનાં પછી વૃષ્ટિ...