હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ...
Tag - ઝવેરચંદ મેઘાણી
માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો, સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો, બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી, અમર લોક થી આવ અમારા શાયર...
બાળાપણની પ્રીત વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત, પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને...
વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં...
શૌર્ય કથા ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે…...
ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના...
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે...
ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથનું ઓશીકું કરી નિરાતવું સૂતું હતું. આવા વખતે ર...
શૌર્યગીત બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર : લ્યાનત હજો હજાર એહવા આગેવાનને : બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર, પોતાંના...
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે...
[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન...
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી ! મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી ! પૂછી જોજો કોઈ ગુલામને- ઊઠ્યા કેવા ઓઘ એને...
દિલાવરી ની વાર્તા ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ...
દિલાવરી ની વાર્તા દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને...
રક્ષાબંધન ના આ પવિત્ર તેહવારે વાંચો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત વ્હાલી બેન માટેનું કાવ્ય: મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી. આપણા...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી -કાઠીયાવાડ નું સાચું ખમીર ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ...
ફ્રેન્ડશીપ-ડે ના અવસરે યુવા પેઢી પ્રેરિત થાય તેવી સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના પર આધારિત, રાષ્ટ્રીય...
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા...
આપણો સોરઠ, કાઠીયાવાડ, ગોહિલવાડ, હાલાર આ બધા જ દેખાય છે તેનાથી ઘણા જ ઉંડા છે. અહીંની ધરામાં ખમીર પાક્યું છે. શુરાઓ ઉગ્યા છે, સંતો નિપજ્યા છે. અહીં...
ઝવેરચંદ મેઘાણી ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭ આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના કોઈ દી સાંભરે નઇ મા...
વિધવા રજપુતાણીને સાત ખોટનો એક જ દિકરો હતો. ધણી મરતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ!” લાજ કાઢીને...
પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર...
મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે...
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં , તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો...
શૌર્ય કથા મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા...
દિલાવરી ની વાર્તા દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખાના...
એક વિભુતિ ના મુખે આલેખાયા રાષ્ટ્રિય શાયર વિશે નાં શબ્દો એ વિભૂતિ એટલે કવિ શ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રિય શાયર એટલે મેઘાણી રાજકોટ મુકામે અખિલ હિંદ...
જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત...
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ...
ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ...
શૌર્ય કથા બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે, આંબલા...
રણવગડા જેણે વીંધ્યા, વહાલી જેને વનવાટ; જે મરતાં લગ ઝંખેલો ઘનઘોર વિજન રઝળાટ : જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ – એ સુભટ કાજ કો’...
રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના...
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા...
આઘેરી વનરાઈ ઇંધન ક્યાં ચેતાય ? કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ? યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે, નોતરાં યુધ્ધનાં બારડોલી-ઘરે, દૂર બેઠેલ અમ પ્રાણ થનગન...
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ...
કંકુ ઘોળજો જી કે કેસર રોળજો ! પીઠી ચોળજો જી કે માથાં ઓળજો ! ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે; મીંઢોળબંધા તજી...
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે...
મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે...
ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં, એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા ! ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી...
જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે; ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે...
ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય...
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી...
ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય...
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની થનગાટ કરે . . . ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને...
સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર...
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને...