અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં. પવન...
Tag - નરસિંહ મેહતા
આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે; નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે; તા થૈ તા થૈ તાન...
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા...
નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ Narsinh Mehta Choro -Junagadh
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું; પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન...
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની હેલી રે, ત્રીજો પિયાલો...
હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે હાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે. હાં રે કાન કિયા મુલકનો સૂબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો...
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની...
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં...
ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ કર જોડીને પ્રાર્થના કીધી...
‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ...
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતિ; દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનુપમ અધર મૂરતિ … ધ્યાન ધર મન પરસન થશે, કર્યાં કર્મ...
નાગર નંદજીના લાલ ! રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ રાસ રમંતા મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી...
જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર...
અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે...
વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા. તમે મળવા તે ના’વો શા માટે નહીં આવો તો નંદજીની આણ … મળવા. તમે ગોકુળમાં...
નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું! વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં...
જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા...
રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ...
હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે, લીધું લીધું લીધું...
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી; અર્ધે...
સમરને શ્રી હરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મુળ તારું; તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું … સમરને દેહ તારો નથી જો તું...
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન...
વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે, લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે … વારી જાઉં. લટકે જઈ...
વહાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ; ગોકુળ ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ. અમને રાસ રમ્યાના કોડ કે નાથ-સંગ બેલડી રે લોલ; લેવા...
રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, તાળી ને વળી તાલ રે; નાચંતા શામળિયો-શ્યામા, વાધ્યો રંગ રસાળ રે … રુમઝુમ રુમઝુમ ઝાલ ઝબૂકે રાખલડી રે, મોર-મુગટ શિર સોહે...
રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત જોગિયા હોય તેણે જોગ સંભાળવા...
મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી રે, તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ વાંસલડી રે. પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી...
માલણ લાવે મોગરો રે, કાચી કળીનો હાર; આવતાં ભીંજે ચૂંદડી, રણ મેઘ ન પડે ધાર. રૂપલા કેરી ઊંઢાલણી રે, સોના કેરી થાળ; પીરસે પદ્મિની પાતળી રે, તમે આરોગો...
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે...
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે, સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે … ભોળી શેરીએ શેરીએ સાદ પાડે, કોઇને લેવા મુરારિ રે, અનાથના...
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે...
બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારું નિંદ્રા આવે; ઉંઘ આળસ આહાર મેં આદર્યાં, લાભ વિના લવ કરવી ભાવે … બાપજી દિન પૂઠે દિન તો વહી જાય છે...
પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધર ! તત્વનું ટૂંપણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું કુશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ...
પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ? નાથ ! મેલો હવે બાથ માંહે થકી શું કરશો હે બાંહ ઝાલી ? અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી...
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ એને ધ્યાવું રે, તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે … પ્રાણ થકી અંબરિષ (રાજા) મુજને...
પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી ? હું ન જાગી; નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ વહાલોજી દઈ ગયા વાચ, રાખી. કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે...
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના…. પોપટ તારે કારણે...
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ‘તે જ હું’, ‘તે જ હું’, શબ્દ બોલે; શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા કો નથી કૃષ્ણ તોલે...
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે; મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે. કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે; ભગિની-સુત...
નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે વૈકુંઠ કીધું રે, ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે. ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના’વે રે...
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું; પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી...
નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં, મદભર્યા નાથને બાથ ભરતાં, ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં. પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે...
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુઃખ જાયે; અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે માયા દેખાડીને મૃત્યુ વહાયે. સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં...
તમારો ભરોસો મને ભારી, સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી. રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે, ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી … તમારો ભરોસો. નખ...
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી શું...
જે ગમે જગત ગુરૂદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ ઉદ્વેગ ધરવો … જે ગમે. હું કરું, હું કરું, એ જ...
જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા. પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી, સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી...
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને પંચ મહાભૂત પરબ્રહ્મ...
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને દહીંતણા દહીંથરા, ઘી તણાં...
ગોપીઃ જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા. શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર...
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો? નિશ્ચે...
ચાંદની રાત કેસરિયા તારા રે પોઠી ભરી ચાલ્યા વણઝારા રે. વણઝારે આડત કીધી રે, કાયાનગરી ઈજારે લીધી રે. દાણી દાણ ઘટે તે લેજો રે, પોઠી અમારી જાવા દેજો રે...
ગોરી તારે ત્રાજૂડે રે, મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે; રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, ગોફણે ઘૂઘરી...
ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે, વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર; સૂતું નગર બધું જગાડિયું તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર. સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે...
કેસરભીનાં કાનજી, કસુંબે ભીની નાર; લોચન ભીનાં ભાવશું, ઊભાં કુંજને દ્વાર … કેસરભીનાં કાનજી બેમાં સુંદર કોને કહીએ, વનિતા કે વ્રજનાથ; નિરખું પરખું...
એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું...
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે. અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ...
આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા…… (૨) શરદપૂનમની રાતડી ને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ વૃંદા તે વનના ચોકમાં...
આજની ઘડી તે રળિયામણી, હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી જી રે તરિયા તોરણ તે બંધાવિયા, હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…...
આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ! આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને; દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને…...