Bhojal raam And Jalaraam
દુહા-છંદ સંતો અને સતીઓ

સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ

સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ નીરખતા નેણા ઠરે અને મટી જાય મનડા કેરી દોડ એવા સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ સદગુરુ પૂજ્ય ભોજલરામ બાપા -ફતેપુર શિષ્ય પૂજ્ય જલારામબાપા -વીરપુર

War Elephant
દુહા-છંદ

ચારણી નિસાણી છંદ

જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ પંખી ઉડે બગ પંત્તસી,ઓપે દંત ઉજ્જળ ચરય સિંદોરાં ચાચરા,ચમકંત ચળોવળ જેહી વિધુત જાતસી,બિકસાત બળોવળ રંગ રત્તા હિરયાળીયા,મેંડ પીત ત્રહું મળ ખેમાર ગયંદ ખેંચિયા,કોદંડ તણી કળ

Traditional Indian Tableware Decoration
દુહા-છંદ

કળાવંત કુળવંત કાઠીયાણી

કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે ગુંથેલા ભીત તકિયા , ભાવથી ભરેલા મોતીડા ભરતમા,પેખજયાં ઓળખેલ કંઈક પ્રાણી, આંગણું ઉજાળણ અજબ ઓજસભરી, કળાવંત કુળવંત કાઠીયાણી.

Girnaar Mountain Junagadh
દુહા-છંદ

સોરઠ દેશ ન સંચર્યો

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.

Gondal Coat of Arms ગોંડલ રાજ્યનું રાજચિહ્ન
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

ભા’ કુંભાજી – ગોંડલ

વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા. ભા’ કુંભાજી ગોંડલ ની ગાદી એ આવ્યાં પછી તેમણે સૌરાષ્ટના જુદાંજુદાં ગામોમાંથી નામાંકિત શૂરવીરોને આમંત્રી એક બળવાન સેનાની જમાવટ કરી અને તેની સહાયથી ગોંડલ […]

Kathiyawadi Khamir
દુહા-છંદ

ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ

વાજ તુરંગ વિહંગ અસવ ઉડંડ ઉતંગહ જંગમ કેકાણ જડાગ રાગ ભીડગ પમંગહ તુરી ઘોડો તોખાર બાજ બરહાસ બખાંણ ચીંગો રૂહીચાળ વરવે રણ વખાણો બાવીસ નામ વાણી બોહત કવિ પિંગળ કીરત કહી ગ્રંથ આદ દેખે મતાં સબળ નામ સારાં સહી તેજી તુરંગ તોખાર વાહ વાજી બેગાલ ધુરજ ભિડજ ગન્ર્ધવા અસવ અરવી અસિ ચંચળ તારપ તુરી સજીવ […]

Beautiful Barda Hill
ઈતિહાસ દુહા-છંદ

બારાડી – લીલી નાઘેર પંથક

બારાડી પંથક હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન નરનારીઓ, ગાયો, ભેંસો, ઘી અને પથરા પણ વખણાય છે. એની વાત આ દુહા કરે છેઃ […]