વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય...
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં
હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ...
એક ઝાડ માથે ઝૂમખડું ઝુમખડે રાતા ફૂલ, ભમર રે રંગ ડોલરિયો એક ડાળ માથે પોપટડો, પોપટડે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરિયો એક પાળ માથે પારેવડું, પારેવડે રાતી...
એ ઇ ગાયુ આપડી માત કેવાય કંઇક શરમ કરો એને મારતા મારસે જે ગાયુ ને… ઇ પામશે નર્ક ને… ગાયુ એતો ગોવાળ ને શાન કેવાય અને ઈ ગાયુ આપડી માત કેવાય ઇ...
માડી તારી લીલી રે વાડીને લીલો તારો નેહડો, લીલો રાખજે ચારણ કુળનો નેહ રે … સરધારની સિંહમોય… આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં પહેલા પ્રણામ...
બાવો છું, જંગલી છું પણ, હા, હું જુનાગઢી છું આવવું પડ્યું અશોક, સ્કાન્દગુપ્ત અને રુદ્રદામને અહી નામ તેમનું અમર કરતો શિલાલેખ જેવો છું હું… હા...
હળને મૂકી વેગળુ કણબી કવિતા લખે છે, મૂળ જામ્યા માટીની મીઠી મહિમા લખે છે. જો પડે વરસાદ તો ખળખળ સરિતા લખે છે, ને પડે દુકાળ તો એના નતિજા લખે છે. આશા એને...
(છંદ હરિગીત) કષ્ટો વિકટ શું કહું માડી? સંકટો સંતાપતા માનેલ પોતા તણાં માંડી એહ પણ દુખ આપતા જગઝેર આ જીરવા તણું, મુજ રાંકનું ક્યા છે ગજું...
માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો, સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો, બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી, અમર લોક થી આવ અમારા શાયર...
(છંદ ગીયામાલતી) ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે જંબુય...
કચ્છ કાઠીયાવાડ એટલે સંત સુરા ને દાતારોની ભૂમિ. ગામડે ગામડે અનેક પાળીયા ઉભા છે અને પાળીયે પાળીયે કંઈક શૌર્યકથા ને લોકવાર્તાઓ ધરબાયેલી પડી છે. કવિ દાદ...
પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી … “બેટા શા માટે તું રડે...
શિખરો જ્યાં સર કરો , ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો . પણ ગામને પાદર એક પાળિયો , એમને એમ ના ખોડી શકો . ડરાવી ધમકાવી ઈન્સાનના , બે હાથને જોડવી શકો . પણ...
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે...
ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના...
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે...
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે...
હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી...
[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન...
જુનાગઢ આરઝી હકુમતનો સીમ્બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત...
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય...
ગોપાલ મારો પારણીયે ઝુલે રે, ઝુલાવે યશોદામૈયા ગોરી, ગોપાલ મારો પરણીયે ઝુલે રે, કાનુડાને પારણીયે ટહુકે છે કોયલ, કાનુડાને પારણીયે બેઠા પોપટીયા, કાનુડાને...
દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા, તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો...
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો….. રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના...
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી ! મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી ! પૂછી જોજો કોઈ ગુલામને- ઊઠ્યા કેવા ઓઘ એને...
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે, મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પ્હાડ...
રક્ષાબંધન ના આ પવિત્ર તેહવારે વાંચો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત વ્હાલી બેન માટેનું કાવ્ય: મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી. આપણા...
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા...
જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,પ્રેમ શોર્ય અંકિત; તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત...
લીમડાને આવી ગ્યો તાવ લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો, જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે ...
-ચેલૈયાનું હાલરડું ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર, હે મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર, મેરામણ માઝા ન મુકે ચેલૈયો સતનો ચુકે...
આમ તો પશ્ચિમ ભારતમાં અલફોન્ઝો અથવા હાફૂસ કેરી તમામ કેરીની જાતોમાં ટોચ ઉપર છે પણ તેમ છતાં છેક એપ્રિલ સુધી ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં પાકતી લાંબી...
ઝવેરચંદ મેઘાણી ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭ આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના કોઈ દી સાંભરે નઇ મા...
સોરઠી ગામઠી ગઝલ (અછાંદસ) બેહૂદુ લાગે તો માફી જરા લખણ આ ગામડિયું સે, આંગળિયુંથી દાઇરભાત ખાતા લાગે જણ ઉતાવળિયું સે; ગૅસસ્ટવના ગતકડાંમાં ઇ ન પડે...
ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી, આવે ઊછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી, કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોરાળી હીરણ હલકારી...
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ આભ ધ્રૂજે ધરણી ધમધમે રાજ ઘેરા ઘોરે શંખનાદ દુંદુભિ બોલે મહારાજના હો સામંતના જયવાદ મારા કેસરભીના કંથ હો સિધાવોજી...
કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે પળભર ઊભી પગથિયે...
સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની...
બાળગીત વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાંને સમજાવતા એક છોકરો રિસાયો કોઠી પાછળ ભીંસાયો કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી અરરરર…માડી! આ...
લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ...
રણવગડા જેણે વીંધ્યા, વહાલી જેને વનવાટ; જે મરતાં લગ ઝંખેલો ઘનઘોર વિજન રઝળાટ : જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ – એ સુભટ કાજ કો’...
રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના...
બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી...
લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી, તન છોટુ પણ મન મોટું, તન...
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા...
આઘેરી વનરાઈ ઇંધન ક્યાં ચેતાય ? કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ? યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે, નોતરાં યુધ્ધનાં બારડોલી-ઘરે, દૂર બેઠેલ અમ પ્રાણ થનગન...
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ...
કંકુ ઘોળજો જી કે કેસર રોળજો ! પીઠી ચોળજો જી કે માથાં ઓળજો ! ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે; મીંઢોળબંધા તજી...
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે...
મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે...